“ગૌમૂત્ર" થી ખેડૂતો ને ખેતી માં થતાં ફાયદા
👉ખેતી માં ગૌમૂત્ર નો ઉપયોગ કરવાથી પાકને પૂરતું પોષણ તેમજ પાકની ગણવત્તા માં વધારો થાય છે.
ગૌમૂત્ર ને તમે ખાતર તેમજ ફુગનાશક તથા પક વૃદ્ધિ કારક તરીકે ઉપયોગ કરી સકો છો.
ગૌમૂત્ર નું કામ યુરિયા જેવું જ હોય છે અને તે નાઇટ્રોજન થી ભરપૂર હોય છે.તેમજ તેમાં ફોસ્ફરિક એસિડ અને પોટાશ પણ હોય છે.
ગૌમૂત્ર ૩૦૦ મિલી એક પંપ માં નાખી અને સવારે અથવા સાંજે છંટકાવ કરવાથી ફગયદા થાય છે.
👉 ગૌમૂત્ર ના ફાયદા
(૧) ગૌમૂત્ર થી ઘણા ફાયદા થાય છે.
(૨) ગૌમૂત્ર પાકની વૃદ્ધિ અને પાક ની ગુણવત્તા વધારવા ઉપયોગી છે.
(૩) જમીન માં ક્ષાર થતો અટકાવી છે.
(૪) ગૌમૂત્ર પાકમાં ફૂગ અને ઉધઈ નો નાશ કરે છે.
0 Comments