Crack Forest Exam With NJ View (PDF-01)
🌳 ફોરેસ્ટ ગાર્ડ સ્પેશિયલ 🌳
1. બેટલા અભયારણ્ય કયાં આવેલું છે.
• બિહાર
2. ચંદ્રપ્રભા અભયારણ્ય કયાં આવેલું છે.
• ઉત્તરપ્રદેશ
3. ચીલકા અભયારણ્ય કયાં આવેલું છે.
- ઓરિસ્સા
4. કરેરા અભયારણ્ય કયાં આવેલું છે.
- મધ્યપ્રદેશ
5. જમીન પર રહેતા જીવ ને શુ કહેવાય
- ભૂચર
6. પાણી માં રહેતા જીવ ને
- જળચર
7. આકાશ માં ઉડનાર રહેતા જીવ ને
- ખેચર
8. જમીન અને પાણી બને માં રહેતા જીવ ને
- ઉભાયજીવી
9. ભારતમાં ક્યાં સ્થળે દુધવા નેશનલ પાર્ક આવેલો છે?
- ઉત્તર પ્રદેશ
10. કોલકાતા શહેર કઈ નદીને કિનારે આવેલું છે?
- હુગલી
11. દુનિયાનો સૌથી લાંબો કરચલો કયો છે.
- કોકોનેટ ક્રેબ
12.દુનિયાની સૌથી વધુ ઝેરી માછલી કઈ છે?
- જાપાનીઝ પફર માછલી
13. બ્લુ વ્હેલ ને કેટલા દાંત હોય છે.
- શૂન્ય
14. પેટની જીવાત નાશક તરીકે કઈ ઔષધી વનસ્પતિ ઉપયોગી છે.
- કરમદા
15. નીચેનામાંથી કયું વૃક્ષ કલકત્તા ખાતે વધુ જોવા મળે છે?
- સાગ
16. નીચેનામાંથી કોણ એકલિંગી કે ઉભાયલિંગી રૂપાંતરણ દ્વારા પ્રજનન કરે છે?
- છીપલું
17. ક્યાં વૃક્ષના પાનમાંથી પડિયા- પતરાળાં બનાવવામાં આવે છે?
- ખાખરાના
18. ઓસ્ટ્રેલિયા ના લોકો ક્યાં પ્રાણી ને "જોય (Joey)" તારીખે ઓળખાવે છે?
- કાંગારૂ
19. નીચેનામાંથી કયા વૃક્ષ નું લાકડું વજનમાં હલકુ, મજબુત અને લાંબા સમય સુધી ચાલે તેવું ટકાઉ હોય છે?
- સાગ
20. આનું વૃક્ષ નિત્યલીલું હોય છે અને તે ૪૦ મીટર સુધી ઉંચું ઊગે છે.
- સીસમ
21. કિવિ ક્યાં દેશનું રાષ્ટ્રીય પક્ષી છે?
- ન્યુઝીલેન્ડ
22. સિંહ મોટેભાગે ક્યાં સમયે ગર્જના કરતો હોય છે?
- સૂર્યસ્ત પછી એક કલાકમાં
23. ભારતનું રાષ્ટ્રીય જલીય જીવ ક્યું છે?
- ડોલ્ફિન માછલી
24. એપી કલ્ચર એટલે શું?
- મધમાખી ઉછેર
25. પ્રાણીઓના રહેઠાણના સબંધે વર્તણુક ના અભ્યાસ ને શું કહે છે?
- ઈથોલોજી
26. એન્ટોમોલોજી શાનો અભ્યાસ છે?
- કીટકો- જંતુઓનો અભ્યાસ
27. GEER (ગીર) નું પૂરું નામ શું છે?
- ગુજરાત ઈકોલોજીકલ એડયુકેશન એન્ડ રિસર્ચ ફોઉંડેશન
28. માંસ ભક્ષી વન્યપ્રાણી હેણોતરો ગુજરાત મા ક્યાં જોવા મળે છે?
- કચ્છ ના રણમાં
29. સેન્ટર ફોર એન્વાયરમેંટ એજ્યુકેશન (C.E.E.) સંસ્થા ક્યાં આવેલ છે?
- અમદાવાદ
30. ડાયનાસોર નો શો અર્થ થાય છે?
- ભયાનક ગરોળી
31. સુરખાબનગર અભયારણ્ય કયા આવેલું છે?
- કચ્છના મોટા રણમાં
32. ઘુડખર અભયારણ્ય કયા આવેલું છે?
- કચ્છના નાના રણમાં
33. ઘોરાડનું અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?
- કચ્છ
34. "ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ" તરીકે ક્યુ પક્ષી ઓળખાય છે?
- ઘોરાડ
35. વધુ વજન હોવા છતાં ઉડી શકે તેવું પક્ષી ક્યુ છે?
- ઘોરાડ
36. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
- ર૮ ફેબ્રુઆરી
37. વિશ્વ વન્ય દિવસ
- ર૧ માર્ચ
38. વિશ્વ જલ દિવસ
- રર માર્ચ
39. વિશ્વ વાયુ મંડલ દિવસ
- ર૩ માર્ચ
40. વિશ્વ સ્વાસ્થ્ય દિવસ
- ૭ એપ્રીલ
41. પૃથ્વી દિવસ
- રર એપ્રિલ
42. ધુમ્રપાન અને તમાકુ રહિત દિન
- ૩૧ મે
43. વિશ્વ પર્યાવરણ દિવસ
- પ જુન
44. વિશ્વ ઓઝોન દિવસ
- ૧૬ સપ્ટેમ્બર
45. વિશ્વ પર્યટન દિવસ
- ર૭ સપ્ટેમ્બર
46. વિશ્વ પશુ કલ્યાણ દિવસ
- ૪ ઓકટોબર
47. માનવ અધિકાર દિવસ
- ૧૦ ડીસેમ્બર
48. કિસાન દિવસ
- ર૩ ડીસેમ્બર
49. પ્રથમ મહિલા શાસક
- રઝીયા સુલતાના (૧૨૩૬)
50. પ્રથમ મહિલા યુદ્ધમાં લડનાર
- રાની લક્ષ્મીબાઈ (૧૮૫૭)
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
Download PDF:- Click Here
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
🔹 NJ View
Subscribe Us On YouTube:- NJ View (https://www.youtube.com/NJView)
〰〰〰〰〰〰〰〰〰〰〰
🔴 ફોરેસ્ટ ગાર્ડ ની તમામ અપડેટ્સ મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર.
Crack Forest Exam 2020-21 With NJ View
https://telegram.me/Crack_Forest_Exam_With_NJ_View
0 Comments