Ad Code

Ticker

6/recent/ticker-posts

Forest Exam Most IMP Questions - 2

 Crack Forest Exam With NJ View (PDF-02)

🌳 ફોરેસ્ટ ગાર્ડ સ્પેશિયલ 🌳



1. વિશ્વ ફોટોગ્રાફી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે.

19 ઓગસ્ટ

2. હાલમાં કઈ યુનિવર્સિટી દ્વારા ઇલેક્ટ્રોનિક માસ્ક બનાવવામાં આવ્યા છે.

જાદવપુર યુનિવર્સિટી

3. હાલમાં ઇન્ટરનેશનલ ફુક બૂક એવોર્ડ કોને આપ્યો છે.

રાધા ભાટીયા

4. હાલમાં કઈ E-કોમર્સ કંપની દ્વારા ભારતમાં ફાર્મસી શરૂ કરાશે.

એમેઝોન

5. હાલમાં COVID-19 ટેસ્ટ કરવામાં પ્રથમ કયું રાજ્ય છે.

ઉત્તરપ્રદેશ

6. MS ધોની સાથે બીજા કયા ભારતીય ક્રિકેટરે પણ તાજેતરમાં ક્રિકેટમાં નિવૃત્તિ ઘોષણા કરી છે.

સુરેશ રૈના

7. તાજેતરમાં નૌકાદળ માં સામેલ કરાયેલું સાર્થક શું છે.

ઓફશોર પેટ્રોલ જહાજ

8. અમદાવાદના પોલીસ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી❓

સંજય શ્રીવાસ્તવ

સુરતમાં પોલીસ કમિશનર તરીકે અજય તોમર

વડોદરાના પોલીસ કમિશનર પદે આર.બી.બ્રહ્મભટ્ટ

9. દિલ્હીની રાજનીતિમાં અનોખો દબદબો ધરાવતા વ્યક્તિ જેમનું તાજેતરમાં નિધન થયું❓

અમરસિંહ

10. 71મો વન મહોત્સવ-2020 ક્યાં મનાવામાં આવ્યો❓

રાજકોટ, આજી ડેમ સાઈટ

11. પ્રથમ ભારતીય ક્રિકેટ બોડી જેનું પોતાનું મ્યુઝિયમ હશે તે કયું સ્ટેડિયમ❓

મુંબઈ ક્રિકેટ એસોસિએશન વાનખેડે સ્ટેડિયમમાં

12. તાજેતરમાં અમેરિકામાં કયું વાવાઝોડું ત્રાટક્યું❓

ઇસાયા

13. દેશમાં પ્રથમવાર કયા મહાનગરમાં કેટલાક ચાર રસ્તા પર પગે ચાલતા લોકો માટે સિગ્નલમાં મહિલા સબંધિત સંકેતનો પણ ઉપયોગ થશે?

મુંબઈ

14. કયા રાજ્યની સરકારે ન્યાયિક સેવામાં અતિ પછાત વર્ગને 5 % અનામતની મંજૂરી આપી?

રાજસ્થાન

15. બ્રિટિશ ગ્રાન્ડ પ્રિક્સ એફ-1 વિજેતા કોણ બન્યું?

લૂઇસ હેમિલ્ટન

87મુ ટાઈટલ જીત્યું

16. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ કોણ છે?

મહંત નૃત્ય ગોપાલદાસ

17. ભારતના સહયોગથી કયા પડોશી દેશમાં ભારતના ખર્ચે શ્રી શ્રી જયકાલી માતર મંદિરનો જીર્ણોદ્ધાર થયો?

બાંગ્લાદેશ

બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર - રેવા ગાંગુલી દાસ

18. ભારતમાં કોવિડ-19ના વધતા જતા કોરોના કેસોનો સામનો કરવા માટે પૂણેની એક યુનિવર્સિટીએ દેશમાં જીવલેણ વાયરસના ફેલાવાને રોકવા માટે તબીબી બેડ અંગેની વિશેષ પ્રણાલી વિકસાવી છે એનું નામ શું?

આશ્રય

19. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ પ્રધાન રામ વિલાસ પાસવાને ભારતીય માનક બ્યુરોની કઈ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી છે જે આ દ્વિભાષી એપ્લિકેશનનો ઉપયોગ કરીને ગ્રાહકો ISI ચિહ્નિત અને હોલમાર્ક કરેલા ઉત્પાદનોની પ્રામાણિકતા ચકાસી શકશે?

બીઆઈએસ-કેર

20. નીતિ આયોગ દ્વારા ફેબ્રુઆરી-જૂન - 2020ના સમયગાળા માટે મહત્વકાંક્ષી જિલ્લાઓની યાદીમાં કયા જિલ્લાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે?

છત્તીસગઢના બીજપુર જિલ્લાએ

મેઘાલયના રિભોઈ જિલ્લાએ બીજું અને ઉત્તરપ્રદેશના બહરાઈચ જિલ્લો ત્રીજા ક્રમે

21. ભારત અને યુરોપિયન યુનિયન આગામી 5 વર્ષ માટે વૈજ્ઞાનિક સહયોગ માટેના કરારને નવીકરણ આપશે.આ કરારની શરૂઆતમાં કયા વર્ષે હસ્તાક્ષર કરવામાં આવી હતી?

2001

22. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમન તાજેતરમાં જ એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB)ના બોર્ડ ઓફ ગવર્નન્સની વાર્ષિક સભામાં ભાગ લીધો હતો. આ બેઠકમાં કયા વિષય પર રાઉન્ડ ટેબલ ચર્ચા યોજવામાં આવી હતી?

AIIB 2030 - સહાયક એશિયન ડેવલપમેન્ટ ધ નેકસ્ટ ડિકેડ

23. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે દર વર્ષે 29 જુલાઈએ ઉજવવામાં આવતા ગ્લોબલ ટાઈગર ડેની પૂર્વ સંધ્યાએ ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટીમેશન સર્વે 2018 રિપોર્ટ જાહેર કર્યો છે. દેશમાં વાઘની સૌથી વધુ સંખ્યા કયા રાજ્યમાં છે?

મધ્યપ્રદેશમાં (526 વાઘ)

કર્ણાટકમાં 524 અને ઉત્તરાખંડમાં 442 વાઘ છે

24. ભારતની સૌથી જૂની ફ્લાઈંગ ક્લબમાંની એક બોમ્બે ફ્લાઈંગ ક્લબ ડિરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા મંજુર થયેલી પ્રથમ ડ્રોન ટ્રેનિંગ સ્કૂલ બની

25. તાજેતરમાં કયા રાજ્ય દ્વારા ઈલેક્ટ્રોનિક વિનિર્માણ નીતિ બહાર પાડવામાં આવી છે?

ઉત્તર પ્રદેશ

26. તાજેતરમાં BRICS Anti-Drug Working Group મીટીંગ ક્યાં આયોજન કરવામાં આવ્યું?

રશિયા

27. જનજાતીય મંત્રાલય દ્વારા પ્રારંભ કરવામાં આવેલી “Tribes India on Wheels” પહેલ કઈ સંસ્થા દ્વારા લાગુ કરવામાં આવશે?

TRIFED

28. હમાસ આતંકવાદી સમૂહ કયા બે દેશો વચ્ચેના વિવાદને દેખાડે છે?

ઈઝરાયેલ અને ફિલીસ્તાન

29. સદરવનના જંગલોમાં ક્યા ક્યા વૃક્ષો જોવા મળે છે?

તાડ, સુંદરી, કેવડો, ચેર

30. શકુદ્રુમના જંગલોમાં ક્યા ક્યા વૃક્ષો જોવા મળે છે?

દવદાર, પાઈન, સ્પ્રુસ

31. પથ્વીની સપાટીના કુલ કેટલા ટકા પાણી પીવાલાયક છે?

2%

32. સાવરણી ક્યા વૃક્ષના પાનમાંથી બનાવવામાં આવે છે?

તાડ અને ખજૂરીમાંથી

33. મેમથ પ્રાણી કોનું પૂર્વજ ગણાય છે?

હાથી

34. વન વિકાસ અને વન્ય પેદાશોના ઉપયોગ વિશેના વિજ્ઞાનને શું કહે છે?

એગ્રોસ્ટોલોજી

35. ફળોની જાળવણી માટે કયો એસિડ વપરાય છે?

બન્ઝોઈક એસિડ

36. કયા વૃક્ષનું બીજ સૌથી મોટું હોઈ છે?

યકેલિપ્ટસ

37. સૌથી મોટા પાંદડાવાળું વૃક્ષ ક્યુ છે?

વિક્ટોરિયા રિજિયા

38. મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની પધ્ધતિ ને શું કહે છે?

ટકસીડરમી

39. સૌથી મોટું અક્ષાંશવૃત કયું છે?

વિષુવ વૃત

40. પૃથ્વીને કુલ કેટલા કટિબંધો માં વહેચવામાં આવેલ છે?

3

41. કયા ભારતીય પક્ષી ને પક્ષીઓના પોલીસ પટેલ તરીકે ઓળખવામાં આવે છે?

કાળો કોશી

42. કયા અનુચ્છેદ પ્રમાણે જંગલો તળાવો નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ આપણા સૌની સંપત્તિ છે? 

અનુચ્છેદ 51(ક)

43. શિવ ભગવાન નુ વાહન

પોઠીયો ( નંદી )

44. બરહ્મા ભગવાન નુ વાહન

હંસ 


45. કાર્તિકેય ભગવાન નુ વાહન

મોર 


46. બહુચર માં નુ વાહન

કૂકડો 

47. ઈન્દ્ર નુ વાહન

હાથી 

48. અબાજી માં નુ વાહન

વાધ 

49. યમ નુ વાહન

પાડો

50. સૌથી વધુ ભયાનક કીડી

બ્લેક બુલડોગ કીડી


〰〰〰〰〰〰〰〰〰〰〰〰

Download PDF:- Click Here

〰〰〰〰〰〰〰〰〰〰〰〰

🔹 NJ View

Subscribe My YouTube  Channel:- NJ View  (https://www.youtube.com/NJView)

〰〰〰〰〰〰〰〰〰〰〰

🔴 ફોરેસ્ટ ગાર્ડ ની તમામ અપડેટ્સ મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર.

Crack Forest Exam 2020-21 With NJ View

https://telegram.me/Crack_Forest_Exam_With_NJ_View


Post a Comment

0 Comments