🌾🚜ટ્રેકટર સહાય યોજના*➖I-KHEDUT પોર્ટલ પર *ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ*
➖ *45000/- થી 60000/ ની સબસીડી* મળવાપાત્ર:
૧. તમામ ખેડૂતો માટે ટ્રેકટર ૪૦ પી.ટી.ઓ. હો.પા. સુધી ખર્ચના ૨૫% અથવા રૂ|. ૪૫૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે, ૨. તમામ ખેડૂતો માટે ટ્રેકટર ૪૦ પી.ટી.ઓ. હો.પા. થી વધુ અને ૬૦ પી.ટી.ઓ. હો.પા. સુધી ખર્ચના ૨૫% અથવા રૂ|. ૬૦૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે
ટ્રેક્ટર માટે ખેતીવાડી ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ એમ્પેનલમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદકના એમ્પેનલ થયેલ ટ્રેક્ટર મોડેલ તેમના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે.
રાજ્યનો વર્ષ ૨૦-૨૧ નો સંભવિત લક્ષ્યાંક: 30001
નીચેની વેબસાઇટ પરથી તમે ફોર્મ ભરો👇
https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx
0 Comments