Ad Code

Ticker

6/recent/ticker-posts

આજે ગુજરાત માં ધોધમાર વરસાદ ની આગાહી

 મિત્રો ખેડૂતો માટે એક માઠા સમાચાર છે કે તારીખ 11 ના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

  • વરસાદ પડવાનું કારણ શું છે ?
  • કઈ તારીખ ના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે?
  • કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.


જો વરસાદ ચોમાસામાં પડે તો તે ખેડૂતોને પાક માટે ફાયદાકારક સાબિત થાય છે પરંતુ શિયાળામાં આ વરસાદ એ પાકો માટે ખૂબ જ હાનિકારક નીવડે છે.




વરસાદ પડવાનું કારણ શું છે ?

મિત્રો આ વરસાદની આગાહી નું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એટલે કે વેસ્ટન એરિયામાં જે હવામાનનું ડિસ્ટર્બન્સ થયું છે તેના લીધે કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે.


કઈ તારીખ ના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે?

11 ડિસેમ્બરના રોજ આ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલેકે ૧૧મી ડિસેમ્બરના રોજ ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અને આ વરસાદ છુટો-છવાયો જોવા મળશે એટલે કે ખૂબ જ ભારે વરસાદ નહીં જોવા મળે પરંતુ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે.


કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે

હવે આપણે વાત કરીએ કે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે તો ૧૦ અને ૧૧ ડિસેમ્બર ના રોજ સુરત, સોમનાથ,ભાવનગર, દાહોદ, પંચમહાલ,વડોદરા,આણંદ જીલ્લાઓમાં વર્ષા જોવા મળી શકે છે અને આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી શકે છે.


👉આજે સવારથી જ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં છાંટા જોવા મળી રહ્યા હતા તેમજ વડોદરામાં આજે સવારથી ખૂબ જ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે અને હાલમાં પણ આ વરસાદ ચાલુ છે.


મિત્રો તમારા વિસ્તાર પણ વરસાદ હોય તો નીચે કોમેન્ટ બોક્ષ માં તમારા વિસ્તાર નું નામ લખો.

Post a Comment

0 Comments