કોરોના વાયરસ થી બચવા માટે માસ્ક પહેવાની સાચી રીત
કોરોના વાયરસ થી બચવા માટે માસ્ક ખુબજ જરૂરી બન્યું છે.પરંતુ મોટા ભાગના લોકો માસ્ક ખોટી રીતે પહેરતા હોય છે.
માસ્ક પહેરતી વખતે નીચેનાં જણાવ્યા મુજબ કાળજી રાખવી જેથી કોરોના સંક્રમણ થી બચી સકાય.
- માસ્ક મોઢું અને નાક ઢંકાય જાય તે રીતે પહેરવું
- માસ્ક પહેર્યા બાદ વારમ વાર હાથ થી માસ્ક ને ના અડકવું
- માસ્ક ઉતર્યા બાદ હાથ ને ધોવા અથવા સેનીટાઇઝ કરવા.
- માસ્ક એક વાર પહેર્યા બાદ ફરી પહેરતા પહેલ તેણે ધોઈ નાખવું જરૂરી છે.
0 Comments