કોરોના નું નવું સ્વરૂપ : બ્રિટનમાં એક સપ્તાહમાં કોરોના નું બીજું સ્વરૂપ જોવા મળ્યું બંને સંક્રમિત સાઉથ આફ્રિકાથી આવ્યા હતા
બ્રિટનમાં એક સપ્તાહમાં ફરીવાર કોરોના નું એક નવું સ્વરૂપ જોવા મળ્યો હતો
બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું કે કે કોરોના બંને કેસ સાઉથ આફ્રિકાથી આવેલા વ્યક્તિઓના છે એટલે કે જે સાઉથ આફ્રિકાથી એક સપ્તાહની અંદર આવેલા હોય તેમને ઘરે કોર્ટે થવા આદેશ આપ્યો હતો અને હેલ્થ ડિપાર્ટમેન્ટ ને જાણ કરવા કહ્યું હતું.
આનો પોતાનું સ્વરૂપ સાઉથ આફ્રિકાથી આવ્યું છે તે પરથી જાણી શકાય કે એક અઠવાડિયા પહેલાં જ સાઉથ આફ્રિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટ એ જણાવ્યું હતું કે જ્યાં તેમને એક નવું જિનેટિક મ્યુટેશનને ધરાવતો કોરોનાવાયરસ જોવા મળ્યો છે એટલે કે આપણે તો સરળ ભાષામાં વાત કરીએ તો કોરોના નું એક નવું જ સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને સાઉથ આફ્રિકા આફ્રિકા માં આનો રૂપ જો જોવા મળતું હોવાને લીધે ઇંગ્લેન્ડના આવેલા પ્રવાસીઓ જોવા મળેલો નવું સ્વરૂપ સાઉથ આફ્રિકાથી આવેલું છે તેવું કહી શકાય.
👉🏻નવા સ્વરૂપનું સાઉથ આફ્રિકા સાથે લિંક :
હવે નવા સ્વરૂપની વાત કરીએ તો બે અઠવાડિયા પહેલા સાઉથ આફ્રિકા ના હેલ્થ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે ત્યાં નવું સ્વરૂપ જોવા મળ્યું જ્યારે ચાર બાદ બ્રિટનમાં પણ આ નવું સ્વરૂપ જોવા મળ્યું છે તેથી આ નવા સ્વરૂપનું આપણે સાઉથ આફ્રિકા સાથે લીંક જોડી શકાય.
👉એટલે કોરોના પહેલા માં વધારો જોવા મળી રહ્યો છે માટે વધારે પડતું ધ્યાન રાખવાની જરૂર છે
જરૂર પડે તો જ ઘરની બહાર નીકળવું
વારંવાર સાબુથી હાથ ધોતા રહેવા તથા હાથ ધોવાની વ્યવસ્થા ન હોય તો સેનીટાઇઝર નો ઉપયોગ કરવો.
😷માસ્ક વગર ઘરની બહાર નીકળવું નહીં.
0 Comments