👉દેશમાં વેક્સિનેશન 16 જાન્યુઆરી થી શરૂ, ૩ કરોડ લોકોને મળશે પહેલા ફેઝમાં વેક્સિન.
દેશમાં કોરોના નો વેક્સિન આપવાં નું 16 જાન્યુઆરી શરૂ કરવામાં આવશે અને ત્યાં વેકેશન પહેલા ફેઝમાં ત્રણ કરોડ લોકો સુધી પહોંચાડવામાં આવશે.
આ વેક્સિન સૌથી પહેલા હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વર્કર ને આપવામાં આવશે.
ત્યારબાદ જે લોકોની ઉંમર ૫૦ વર્ષની ઉંમર ઉપર છે અને જે લોકોની ઉંમર ૫૦ વર્ષે નીચે કે જેમને અન્ય રોગો જેવા કે હૃદયરોગ ડાયાબિટીસ વગેરે જેવા રોગો થયેલા છે તેમને આ વેક્સિન આપવામાં આવશે.
નરેન્દ્ર મોદી આજે હાઈ લેવલ મીટિંગ દરમિયાન કોરોના ની રસી નું સ્ટેટસ જાણી અને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ ૨ રસી ( વકસીન ) જે ભારતમાં બનાવવામાં આવેલી છે તે ખૂબ જ ફાયદાકારક છે અને કોરોના સામે લડવામાં મદદ કરે છે.
👉 મોદીએ આજે હાઈ લેવલ મીટિંગ કરી હતી કે જેમાં દરેક રાજ્યોની વેક્સિનેશન માટેની તૈયારી જાણવામાં આવી હતી.
આ બેઠકમાં કેબિનેટ સેક્રેટરી, હેલ્થ મિનિસ્ટર, પ્રિન્સિપલ સેક્રેટરી અને બીજા સિનિયર અધિકારો ની હાજરી આપી હતી.
આ બેઠક બાદ ૧૬ જાન્યુઆરી થી વાક્સિનેશન ની જાહેરાત કરવામાં આવી હતી.
0 Comments