કોને લાભ મળે?
• ખેડૂત ખાતેદાર, જેના નામે જમીન હોય (દરેક યોજના માટે)
શુ લાભ મળે?
1. RKVY યોજનામાં આજીવન એક વખત લાભ મળશે.
• તમામ ખેડૂતો માટે ખર્ચના ૫૦% અથવા રૂ.૨,૦૦,૦૦૦/-પ્રતિ યુનિટ (લંબાઈ ૯ મી × પહોળાઈ ૬ મી. × ઊંચાઈ ૧૨ ફીટ).
અરજી સાથે જરૂરી પુરાવાઓ
• અરજી કરેલ હોય તેની નકલ
• જાતિનો દાખલો (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે)
• જમીનના દસ્તાવેજ ૭-૧૨ નો ઉતારો
• બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક
• આધારકાર્ડ ની નકલ
(દરેક પુરાવાઓ ગ્રામ સેવકને રજુ કરવા.)
અરજી ક્યાં કરવી?
ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
0 Comments