Ad Code

Ticker

6/recent/ticker-posts

Breaking News :- રશિયાની ખાતર ની નિકાસ બંધ કરવાથી ખાતર ના ભાવ માં થશે વધારો

  •  રશિયાની ખાતર ની નિકાસ બંધ કરવાથી ખાતર ના ભાવ વધી શકે છે.


રશિયા અને યુક્રેન વચ્ચે થતાં યુદ્ધ ને કારણે રશિયા એ ફેર્ટિલાઈઝર ની એક્સપોર્ટ બંધ કરી દીધું છે.




આ કારણે ભારત માં ખાતર ની ઉણપ થઈ શકે છે અને એના કારણે ભાવ વધવાની શક્યતા છે.

આ નિર્યણ જણાવતા રસિયા ના રાષ્ટ્રપતિ એ કહ્યા હતું કે ' અમે અમારા દેશ માં વસ્તુઓ નો ભાવ ના વધે અને લોકો ને સરલતા થી પ્રાપ્ત થાય એ માટે આ નિર્યણ લીધો છે.'

તમને સુ લાગે છે આ નિર્યણ વિશે ? તમારો અભિપ્રાય જણાવો.


કેમિકલ, પ્લાસ્ટિક, ફાર્મા ઉદ્યોગોને વધુ અસર

વાપી, અંકેલશ્વર સહિત રાજ્યના ઉદ્યોગોમાં કેમિકલ, પ્લાસ્ટિક, એન્જીનીરિંગ, ફાર્મા બેઝ એકમોમાં મોટાભાગનું રો-મટિરિયલ વિદેશથી આયાત કરવું પડે છે. જે માટે શિપિંગ ઉદ્યોગ શરૂ રહેવો અનિવાર્ય છે. એટલે હાલમાં બન્ને દેશની સમજૂતી સાથે વિરામમાં પરિણમે તે જ મહત્વનું છે.

અમારી તમામ અપડેટ્સ તમારા મોબાઈલ માં મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરો. જોઈન થાઓ

Post a Comment

0 Comments