સાવધાન ! આજે ગુજરાત માં આ સ્થળો એ ધોધમાર વરસાદ ની આગાહી.
ગુજરાત માં છેલ્લા ઘણા સમય થી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
અને આવતી ૧૨ કલાક માટે પણ આ સ્થળો માં ધોધમાર વરસાદ ની આગાહી કરવામાં આવી છે તો વરસાદ માં સાવધાન રહેવું અને બિનજરૂરી ઘરની બહાર પ્રવાસ ના કરવો.
- જૂનાગઢ,નવસારી,ગીર સોમનાથ,વલસાડ,ડાંગ જેવા વિસ્તારો માં ‘રેડ એલર્ટ' આપવામાં આવ્યું છે એટલે આ વિસ્તારો માં ધોધમાર વરસાદ પડશે.
-મોરબી,સુરેન્દ્રનગર,નર્મદા,અમરેલી,ભાવનગર,સુરત,તાપી માં પણ ખૂબ જ સારો વરસાદ જોવા મળશે એવી આગાહી કરવામાં આવી છે અને આ વિસ્તારો માં ' ઓરેન્જ એલર્ટ ' આપવામાં આવ્યું છે.
- હવે વાત કરીએ ' યેલો એલર્ટ ' વાળા વિસ્તારો ની તો બનાસકંઠા,સાબરકાંઠા,અરવલ્લી,મહીસાગર,પંચમહાલ,દાહોદ,ખેડા,વડોદરા,છોટા ઉદેપુર,ભરૂચ,આનંદ,અમદાવાદ,પાટણ, કચ્છ માં પણ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવેલ છે.
0 Comments