Ad Code

Ticker

6/recent/ticker-posts

ચામડીના રોગો અને તેને દૂર કરવાના ઉપાયો

ચામડીના રોગો અને તેને દૂર કરવાના ઉપાયો

ચામડીના રોગો અને તેને દૂર કરવાના ઉપાયો


ઘણા લોકો ને ધાધર,ખંજવાળ વગેરે જેવી સ્થિતિ હોય છે પરંતુ તેને જડ મૂળ માંથી કાઢી મૂકવી ખુબજ અઘરી હોય છે.


ખંજવાળ,ધાધર અને બીજી ચામડી ના રોગ થવાના કારણો👇


  • વધારે પડતો સાબુ લગાડવાથી
  • ચૂનો અને બીજા રાસાયણિક વસ્તુના સંપર્ક થી
  • લાંબા ગાળાની કબજિયાત
  • રક્ત વિકાર
  • માસિક ધર્મમાં સમસ્યા
  • કપડાં ટાઇટ પહેવાને કારણે
  • અસ્વચછતા ને કારણે
  • વધુ પડતું તીખું અને તળેલ ખાવાને કારણે


👉તેમને જડમુળ માંથી કાઢવા નીચેના ઉપાય કરી સકાય.


(જો કઈ ફાયદો ના જણાય તો વહેલી તકે ડોક્ટર ની સલાહ લેવી)


(૧) પીપળાની છાલ ખંજવાળ માટે રામબાણ ઈલાજ છે. છાલ નો ભૂકો કરી દેસી ઘી માં સેકી અને આ જગ્યા એ લાગવાથી ફાયદો થાય છે.

પીપલ ની છાલ નો ઉકાળો પીવાથી પણ સ્વાસ્થ્ય ને ઘણો ફાયદો થાય છે.


(૨) લીંબુ માં આવેલા સાઇટ્રિક એસિડ અને વિટામિન સી ખંજવાળ માટે ઘણા ઉપયોગી છે.

લીંબુ નો રસ અને કેળા ને મિક્સ કરી ખંજવાળ ની જગ્યા એ લગાડવાથી રાહત મળે છે.

ચમેલી ના તેલ સાથે પણ લીંબુ મિક્સ કરી લગાવી સકાય છે.


(૩) નારિયેળ તેલ નો પણ ઉપયોગ કરીને તમને રાહત મળશે.

નારિયેળ તેલ માં લીંબુ નો રસ નાખી ખંજવાળ ની જગ્યાએ લાગવાથી ફાયદો થાય છે.


(૪) કપૂર નો ઉપયોગ પણ ખંજવાળ મટાડવા થાય છે.

કપૂર ને ચમેલી ના તેલ માં મિક્સ કરીને લગાડી સકાય છે.


(સુચના : જો ફાયદો ના દેખાય તો વહેલી તકે ડોક્ટર ની સલાહ લેવી.)

Post a Comment

0 Comments