Ad Code

Ticker

6/recent/ticker-posts

શિયાળા માં શરદી અને ઉધરસ થવાની શક્યતા વધારે 😳. સાવચેતી રાખો !

શિયાળા માં શરદી અને ઉધરસ થવાની શક્યતા વધારે 😳. સાવચેતી રાખો !



શિયાળો શરૂ થતાં જ બધાને બીમારી થવાની શરૂ. એમાં પણ ખાસ કરીને શરદી અને ઉધરસ.


આ ઋતુ માં ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો.


- ગરમ કપડાં પહેરવા

- કાન ઢાકાય જાય તેનું ધ્યાન રાખવું

- ગરમ પાણી પીવાનું રાખવું

- શરદી કે ઉધરસ હોય તો હળદર વાડુ ગરમ પાણી અથવા દૂધ પીવું

- શરદી ઉધરસ માં સવારે બહાર ઓછું નીકળવું અથવા નીકળો તો ગરમ કપડાં પહેરવા

- ઉકાળો નિયમિત પીવો

  

જો જરૂર જણાય તો વહેલા ડોક્ટર પાસેથી દવા લેવી.

Post a Comment

0 Comments