Crack Forest Exam With NJ View (PDF-03)
🌳 ફોરેસ્ટ ગાર્ડ સ્પેશિયલ 🌳
1. દુનિયાનો સૌથી ભયાનક વિંછી
• ઉત્તર આફ્રિકાના સહારાનો વિંછી
2. પતંગિયા સંવનન શેનો માટે ઉપયોગ કરે છે?
• દ્રષ્ટિ ઈન્દ્રિયનો
3. જંતુઓ ની કેટલી શ્રેણી હોય છે?
• 29
4. શાર્ક ની કેટલી જાતો જોવા મળે છે?
• 250
5. માછલીની કુલ કેટલી જાતો જોવા મળે છે?
• 25000
6. કોને "કુદરતના ફેફસા'' ગણવામાં આવે છે?
• જગલોને
7. કયા જંગલોમાં વૃક્ષોની ઊંચાઈ ૬૦ મીટર કરતા વધુ હોય છે?
• ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો
8. વક્ષો ના સમૂહ ને શું કહેવાય છે?
• જગલો
9. સાવરણીની બનાવટમાં સેના પાનનો ઉપયોગ થાય છે?
• તાડ - ખજુરીના પાનનો
10. વાઘના સંરક્ષણ માટે ભારત સરકારે "પ્રોજેક્ટ ટાઈગર" કાર્યક્રમ ક્યાં વર્ષથી શરૂ કર્યો હતો?
• 1970થી
11. પ્રથમ મહિલાવડાપ્રધાન
• ઇન્દીરા ગાંધી (૧૯૬૬)
12. પ્રથમ મહિલા દાદા સાહેબ ફાળકે અવાર્ડ
• દેવિકારાની શેરકી (૧૯૬૯)
13. દવારકાના મંદિરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
• જગત મંદિર અથવા ત્રિલોક મંદિર
14. નડિયાદમાં હરિ ઓમ આશ્રમ શરૂ કરનાર સંત કયા હતા?
• સંત પૂજય શ્રી મોટા
15. પરાણોમાં કઈ નદીને ‘રુદ્રકન્યા’ કહી છે?
• નર્મદા
16. પરથમ ગુજરાતી મુદ્રક કોણ હતાં?
• ભીમજી પારેખ
17. બળિયાદેવને રીઝવવા માટે કયું નૃત્ય કરવામાં આવે છે?
• કાકડા નૃત્ય
18. બાળ વિવાહ પર પ્રતિબંધ મુકતો કાયદો સૌપ્રથમ કોણે પસાર કર્યો હતો?
• મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા
19. માખીમાર કુળનું કયું પક્ષી શિયાળો ગાળવા હિમાલયથી ગુજરાત આવે છે?
• ફિરોજી માખીમાર
20. રબારીઓ દ્વારા કરવામાં આવતું ખૂબ બારીક ભરતકામ કયા નામે ઓળખાય છે?
• ટોડલિયા
21. લડનમાં સૌપ્રથમ ગુજરાતી મહિલા મેયર કોણ હતાં?
• લતા પટેલ
22. લાખો ફૂલાણી’ ફિલ્મના સંગીતકાર કોણ છે?
• ગૌરાંગ વ્યાસ
23. અતુલનું રંગ અને દવાનું કારખાનું કઈ નદીના કિનારે આવેલું છે?
• પાર
24. ગુજરાતમાં સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ક્યાં આવેલી છે?
• અકલેશ્વર ( ભરૂચ જિલ્લો)
25. ઉત્તમ સાગ કયા જિલ્લામાં મળે છે?
• વલસાડ
26. ગુજરાતના કયા પ્રદેશને સૌથી વધુ બંદરો છે?
• સૌરાષ્ટ્ર
27. વડતાલ કયા મંદિર માટે પ્રસિદ્ધ છે?
• સવામીનારાયણ મંદિર
28. ઘડિયાળ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે?
• મોરબી
29. ગુજરાતનો દરિયાકિનારો લગભગ કેટલા કિલોમીટર લંબાઈનો છે?
• 1600 કિમી
30. ગજરાતનું સૌપ્રથમ બાળ સંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે?
• અમરેલી
31. નાગરોના કુળદેવ હાટકેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ શિવાલય ક્યાં આવેલું છે?
• વડનગર (મહેસાણા જિલ્લો)
32. ધીર્ણોધર ડુંગર કયા જિલ્લામાં છે?
• કચ્છ
33. માધાવાવ ક્યાં આવેલી છે?
• વઢવાણ સિટી (સુરેન્દ્રનગર)
34. હઠીસિંહનું મંદિર કયા ધર્મનું છે?
• જનધર્મનું
35. ગજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો કયા ભરાય છે?
• વૌઠા
36. હિમાલયની પર્વતમાળામાં આવેલા નંદાદેવી શિખરને સૌપ્રથમ વખત સર કરનાર ગુજરાતી કોણ છે?
• નંદલાલ પુરોહિત
37. ૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલી ઐતિહાસિક વિશ્વધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂક કરવામાં આવી હતી?
• મણિલાલ
38. અકબરે ગુજરાતમાંથી કયા જૈન વિદ્વાનને બોલાવ્યા હતા?
• આચાર્ચ હીરવિજયસુરી
39. અડાલજનું પ્રાચીન નામ શું છે?
• ગઢ પાટણ
40. અસુરોના સંહાર માટે વસિષ્ઠ મુનિએ કયા પર્વત પર યજ્ઞ કર્યો હતો?
• અર્બુદક પર્વત
41. વાયુ પ્રદુષણ અધિનિયમ ક્યારે અમલ માં આવ્યો?
• 1975
42. સલીમ અલી પક્ષી વિજ્ઞાન કેન્દ્ર ક્યાં આવેલું છે?
• કોઇમ્બતુર
43. J.F.M નું પૂરું નામ જણાવો?
• જોઇન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ
44. વન મહોત્સવનો પ્રારંભ સૌપ્રથમ કોના દ્વારા થયો હતો?
• કનૈયાલાલ માણેકલાલ મુનશી
45. કન્દ્ર સરકારે નવી વનનીતિ ક્યારે જાહેર કરી?
• 1988
46. વન્યજીવન સંરક્ષણ અધિનિયમ
• 1972
47. જળ પ્રદૂષણ નિયંત્રણ કાયદો
• 1974
48. જગલ જાળવણી અધિનિયમ
• 1980
49. હવા પ્રદૂષણ કાયદો
• 1981
50. પર્યાવરણ સંરક્ષણ કાયદો
• 1986
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
Download PDF: Click Here
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
🔹 NJ View
Subscribe My YouTube Channel:- NJ View (https://www.youtube.com/NJView)
〰〰〰〰〰〰〰〰〰〰〰
🔴 ફોરેસ્ટ ગાર્ડ ની તમામ અપડેટ્સ મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર.
Crack Forest Exam 2020-21 With NJ View
https://telegram.me/Crack_Forest_Exam_With_NJ_View
0 Comments