Ad Code

Ticker

6/recent/ticker-posts

Forest Exam Most IMP Questions - 4

 Crack Forest Exam With NJ View (PDF-04)

🌳 ફોરેસ્ટ ગાર્ડ સ્પેશિયલ 🌳


1. ટોપલા, રમકડાં, સાદડી વગેરેની બનાવટમાં શેનો ઉપયોગ થાય છે?

·         વાંસનો

2. કયા એક માત્ર દેશ માં વાઘ અને સિંહ બંને સાથે જોવા મળે છે?

·         ભારત

3. કયુ વૃક્ષ ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો નુ મહત્વ નું વૃક્ષ છે?

·         સાગ

4. ભારતની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર ભારતના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવાં જોઈએ?

·         33%

5. ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલી જળ સંધિ મુજબ ભારત સિંધુ નદી તંત્ર ના કેટલા ટકા જેટલા પાણીનો ઉપયોગ કરી શકે છે?

·         20%

6. કોના કાન વધુ મોટા હોય છે?

·         આફ્રિકન હાથી

7. ટૂંકા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે?

·         ચિત્તો

7. પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણ ને શું કહેવાય છે?

·         કષોભ આવર

8. દૂધની શુદ્ધતા માપવાનું સાધન કયું છે?

·         લકટોમીટર

9. દ્રાક્ષની ખેતી કયા રાજ્યમાં વધુ થાય છે?

·         મહારાષ્ટ્રમાં

10. આયુર્વેદમાં લગભગ કેટલા વૃક્ષનું વર્ણન છે?

·         2000

11. રીંછ માટે જાણીતું ડેડીયાપાડા અભ્યારણ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?

·         રાજપીપળા

12. કવા પ્રાણીઓ પોષણ કડી નો અંતિમ સોપાન રહે છે?

·         માંસાહારી પ્રાણીઓ

13. વક્ષો ના સમૂહ ને શું કહેવાય છે?

·         જગલો

14. સાવરણીની બનાવટમાં સે ના પાનનો ઉપયોગ થાય છે?

·         તાડ - ખજુરીના પાનનો

15. વાઘના સંરક્ષણ માટે ભારત સરકારે "પ્રોજેક્ટ ટાઈગર" કાર્યક્રમ ક્યાં વર્ષથી શરૂ કર્યો હતો?

·         1970થી

16. ટોપલા, રમકડાં, સાદડી વગેરેની બનાવટમાં શેનો ઉપયોગ થાય છે?

·         વાંસનો

17. રાજાજી ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે?

·         ઉત્તરાખંડ

18. ભારતીય ચા બોર્ડ ક્યાં આવેલ છે?

·         કલકત્તા

19. પેચ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે?

·         નાગપુર

20. રોહલા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે?

·         હિમાચલ પ્રદેશ

21. માધવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે?

·         મધ્યપ્રદેશ

22. સુંદરવનના જંગલોમાં ક્યા ક્યા વૃક્ષો જોવા મળે છે?

·         તાડ, સુંદરી, કેવડો, ચેર

23. શંકુદ્રુમના જંગલોમાં ક્યા ક્યા વૃક્ષો જોવા મળે છે?

·         દવદાર, પાઈન, સ્પ્રુસ

24. પૃથ્વીની સપાટીના કુલ કેટલા ટકા પાણી પીવાલાયક છે?

·         2%

25. સાવરણી ક્યા વૃક્ષના પાનમાંથી બનાવવામાં આવે છે?

·         તાડ અને ખજૂરીમાંથી

26. કયા પ્રકારના જંગલો ને મોસમી પ્રકારના જંગલો પણ કહે છે?

·         ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો

27. પથ્વી ઉપર શાનું વિશાળ વિવિધતાવાળુ આવરણ જોવા મળે છે?

·         વનસ્પતિઓનું

28. રીંછ માટે જાણીતું ડેડીયાપાડા અભ્યારણ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?

·         રાજપીપળા

29. કોણ સંસ્કૃતિ અને સભ્યતાના જનક ગણાય છે?

·         નદીઓ

30. પાઈન અને દેવદારના વૃક્ષો કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે?

·         સમશીતોષ્ણ પ્રકારના

31. સૌથી મોટી ચામાચિડીયાની વસાહત ક્યાં છે?

·         બરેકન કેવ ટેક્ષાસ.

32. ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી કયું છે?

·         ફલસૂધણો

33. ભારતમાં જોવા મળતું દક્ષિણ નું સૌથી મોટું પતંગિયું કયું છે?

·         બર્ડવીગ

34. ભારતમાં જોવા મળતું સૌથી નાનું પતંગિયું કયું છે?

·         સીરસ જેવેલ

35. વંદાને કેટલી આંખો હોય છે?

·         ત્રણ સાદી આંખો

36. મચ્છરની કઈ જાતિ માનવને કરડે છે?

·         માદા જાતિ

37. વિશ્વનું સૌથી લાંબુ કિટક કયું છે?

·         સ્ટીક કિટક

38. મચ્છરને કેટલા દાંત હોય છે?

·         47

39. મચ્છરની કેટલી જાતો છે?

·         1500

40. મોટેભાગે એકલું ફરે છે અને નદી કોતર કાંઠે દર બનાવી રહે છે?

·         ઝરખ

41. કયારેક શાહુડીનું દર પહોળું બનાવી તેમાં પણ રહે છે?

·         ઝરખ

42. નિશાચર પ્રાણી છે, ગામની બહાર જ્યાં મરેલાં ઢોર વગેરે નાખવામાં આવતાં હોય ત્યાં જોવા મળવાની વધુ સંભાવના હોય છે?

·         ઝરખ

43. આ પ્રાણી ઘોર(એટલે કે કબર) ખોદીને એમાંથી મડદું ખેંચી કાઢી ખાઈ જાય છે તેવી માન્યતાને કારણે એને ઘોરખોદિયું પણ કહે છે?

·         ઝરખ

44. ભારતમાં વૃક્ષો કેટલા જાતના છે?

·         5000

45. ફુલછોડ ની જાત કેટલા જાતના છે?

·         15000

46. કેટલા જાતના વૃક્ષો વ્યાપારિક ધોરણે ઉપયોગ માં લેવાય છે?

·         450

47. વિશ્વમાં ક્યાં "સંપર્ગધા" થાય છે?

·         ભારતમાં

48. પરથમ વિશ્વ હાથી દિવસની ઉજવણી Kyare કરવામાં આવી હતી?

·         2012

49. પરોજેક્ટ હાથીKyare Lonch Karvama Avyu?

·         1992

50. હાથીનું વૈજ્ઞનાનિક નામ

·         એલિફાસ મેક્સિમસ

〰〰〰〰〰〰〰〰〰〰〰〰

Download PDF: Click Here

〰〰〰〰〰〰〰〰〰〰〰〰

🔹 NJ View

Subscribe My YouTube  Channel:- NJ View  (https://www.youtube.com/NJView)

〰〰〰〰〰〰〰〰〰〰

🔴 ફોરેસ્ટ ગાર્ડ ની તમામ અપડેટ્સ મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર.

Crack Forest Exam 2020-21 With NJ View

https://telegram.me/Crack_Forest_Exam_With_NJ_View

 

 

Post a Comment

0 Comments