Ad Code

Ticker

6/recent/ticker-posts

લીસ્ટ માંથી હટાવાયા ૨ કરોડ ખેડૂતો ના નામ, પીએમ કિસાન યોજના માં તમારું નામ છે કે નહિ ચેક કરો.

કિસાન સમાન નિધિ યોજના અંતર્ગત દરેક ખેડૂત ને ૨૦૦૦ ના ૩ હપ્તા જમાં થાય છે. આમ કુલ ૬૦૦૦ ની સહાય મળે છે.


પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દરેક ખેડૂતના ખાતામાં ₹૨૦૦૦ ના ત્રણ હપ્તા તરીકે દર વર્ષે ₹૬૦૦૦ જમા થાય છે.


આ સહાય ખેડૂતોને મદદ કરવા માટે તેમને આપવામાં આવે છે. આ યોજનાનો લાભ ભારત દેશના દરેક ખેડૂત લઈ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓન લાઇન આના માટે ફોર્મ ભરવું પડે છે હવે આ ફોર્મ ભર્યા પછી કિસાન સન્માન નિધિ યોજના ની ઓફિશિયલ વેબસાઇટ પર તેનું લીસ્ટ જાહેર કરવામાં આવે છે જો એ લિસ્ટમાં તમારું નામ હોય તો તમને આ યોજનાનો લાભ મળે છે હવે તમારે તમારું નામ ચેક કરવું હોય તો નીચે આપેલી લિંક પર ક્લિક કરી અને તમે ચેક કરી શકો છો.


નામ ચેક કરવા માટે આ લિંક પાર ક્લિક કરો:- https://www.pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx


અત્યાર સુધી દરેક ખેડૂતોના ખાતામાં કુલ 5 હપ્તા જમા કરી દેવામાં આવ્યા છે અને હવે આ મહિનો એટલે કે ડિસેમ્બર 2020 માં દરેક ખેડૂતના ખાતામાં છઠ્ઠા હપ્તા તરીકે બે હજાર રૂપિયા જમા કરવામાં આવશે. હવે આ છઠ્ઠા હપ્તામાં લાભ કોને કોને મળશે એનું લિસ્ટ પણ સરકાર દ્વારા કિસાન સન્માન નિધિ યોજના ની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જાહેર કરી દેવામાં આવ્યું છે તો એની ચેક કરવા માટે પણ તમે નીચે આપેલી લિંક પર ક્લિક કરી અને ચેક કરી શકો છો.


લિસ્ટ ચેક કરવા માટે આ લિંક પર ક્લિક કરો:- https://www.pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx


હવે તમારે આગળના પાંચ હપ્તા તમારા ખાતામાં જમા થયા છે કે નહીં તે ચેક કરવું હોય તો તમે માત્ર તમારા મોબાઈલ નંબર અથવા તો આધાર કાર્ડ નંબર દ્વારા જ તમે ચેક કરી શકો છો. તમારે એ ચેક કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને તમે ત્યાં તમારા મોબાઈલ નંબર અથવા તો તમારા આધાર કાર્ડ નંબર એડ કરી અને સબમિટ કરશો એટલે તમને તમારી બધી માહિતી દેખાડી દેશે.


આગળ ના હપ્તા ની માહિતી ચેક કરવા માટે આ લિંક પર ક્લિક કરો:- https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx


જો તમે હજી સુધી આ યોજના માટે ફોર્મ ભર્યું નથી તો નીચે આપેલી લિંક પર ક્લિક કરી અને તમે ઓનલાઇન આ યોજના માટે એપ્લાય એટલે કે ઓનલાઈન આવેદન કરી શકો છો જેથી હવે પછીની યોજના નો લાભ તમે લઇ શકો છો.


આ યોજના માં લાભ લેવા માટે ઓનલાઇન આવેદન કરવા આ લિંક પર ક્લિક કરો:- https://pmkisan.gov.in/RegistrationForm.aspx


અત્યાર સુધી દરેક ખેડૂતોના ખાતામાં પાંચ હપ્તા આવી ગયા છે અને હવે છઠ્ઠા હપ્તા તરીકે ડિસેમ્બર 2020 માં 2000 નો એક હપ્તો દરેક ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવશે જેની લીસ્ટ તમે ચેક કરી શકો છો.


જો મિત્રો તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે આપેલા કોમેન્ટ બોક્ષ માં કોમેન્ટ કરી શકો છો અને અમારા ખેડૂતોના whatsapp ગ્રુપમાં પણ તમે જોડાઈ શકો છો whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરો.  https://chat.whatsapp.com/DHowTxKqM2K1ZAaNiNm6Nf

Post a Comment

0 Comments