Ad Code

Ticker

6/recent/ticker-posts

આવતીકાલે ફરી ભારત બંધની શક્યતા, આંદોલન બન્યું ઉગ્ર

આવતીકાલે ફરી ભારત બંધની શક્યતા, આંદોલન બન્યું ઉગ્ર

આવતીકાલે ફરી ભારત બંધની શક્યતા, આંદોલન બન્યું ઉગ્ર


👉🏻દિલ્હીમાં કેટલાક દિવસોથી ખેડૂતો કૃષિ વિરોધ કરી અને ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે.

આ આંદોલનના કારણે તારીખ 1 ના રોજ મીટીંગ કરવામાં આવી હતી ત્યારબાદ તારીખ 3 તારીખ 5 અને તારીખ 9 ના રોજ મીટીંગ કરવામાં આવી હતી છતાં પણ ખેડૂતોના આ વિરોધ નો ઉકેલ આવ્યો ન હતો.

આમ છતાં આંદોલનનો ઉકેલ ન આવતા હવે આંદોલન ઉગ્ર બનવા જઈ રહ્યું છે.


👉🏻ગઈકાલે ખેડૂતો દ્વારા બંધ કરવામાં આવ્યા હતા તથા દિલ્હીની બોર્ડર પણ બંધ કરવામાં આવી હતી.

જોકે આજે નોયડા બોર્ડર ખાલી કરવામાં આવી હતી.


👉🏻ખેડૂતો આજે ટેકટર માર્ચ કરવાના હતા એવી જાહેરાત કરવામાં આવી હતી.


👉🏻દિલ્હીમાં રહેલા ખેડૂતો એ જો તેમની માગણી સ્વીકારવામાં ન આવે તો ૧૪ ડિસેમ્બરથી ભૂખ હડતાલ પર જઇશું તેવી જાહેરાત કરી હતી.


👉🏻ખેડૂત નેતા ગુરુનમસિંહ ચરૂની એ જણાવ્યું હતું કે પંજાબ થી આવતા ખેડૂતોને તે લોકોએ રોકી રાખ્યા છે પરંતુ તેમણે સરકાર પાસેથી પંજાબથી ખેડૂતોને દિલ્હી આવવા માટે મંજૂરી માગી હતી. અને ત્યારબાદ પણ માગણી સ્વીકારવામાં ન આવે તો 19 ડિસેમ્બર થી હું કર પણ બેસવાની જાહેરાત કરી હતી.


🗒️ એમ એસ પી લેખિતમાં નહીં પરંતુ તેમને કાયદો બનાવવામાં આવે તેવી માગણી કરી હતી.


👉🏻 ઠંડી અને વરસાદ પડવા છતાં ખેડૂતો પોતાની માંગ પર અઢી કર્યા છે અને તેઓ આંદોલન સતત ચલાવી રહ્યા છે તો ભવિષ્યમાં સરકાર તેમની માગણી પૂરી કરે તેવી જ તેઓ લોકોની માંગ છે.

Post a Comment

0 Comments