ખેતીવાડી માટેની યોજના
હેતુ-
NFSM (શેરડી- અનુ. જાતિ/ અનુ.જનજાતિના ખેડૂતોને સહાય)
લાયકાત-
અનુસુચિત જાતિના ખેડૂતો, અનુસુચિત જન જાતિના ખેડૂતો
યોજનાના નો લાભ-
(૧) શેરડી પાકનાં પ્રતિ હેક્ટર વાવેતર દીઠ રૂ.૧૦,૦૦૦/- સહાય, વધુમાં વધુ બે હેક્ટર માટે,
(૨) ઉપર મુજબનાં “શેરડી પાકનાં વાવેતર માટે સહાય” ઘટક હેઠળ લાભ મેળવેલ હોય તેવા લાભાર્થી ખેડૂત પ્રતિ હેક્ટર જો ૭૦ મે.ટન કરતાં વધુ શેરડી પાકનું ઉત્પાદન મેળવે તો ૭૦ મે.ટનથી જે વધારે ઉત્પાદન થયેલ હોય તે માટે વેચાણ ભાવ મુજબ પ્રતિ મે.ટન ૧૦% રકમની પ્રોત્સાહક સહાય, વધુમાં વધુ બે હેક્ટર માટે; (નોંધ:- રાજ્યનાં સુરત, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, વડોદરા, નર્મદા, ભરૂચ, ગીર સોમનાથ જિલ્લાઓનાં અનુસુચિત જાતિ/ અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટે અમલી)
યોજનાની અરજી પદ્ધતિ-
ઓનલાઈન લિંક-
https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx
અમલીકરણ સંસ્થા-
જીલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી
અન્ય શરતો-
ઘટક્ના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા- ૧ વર્ષ
0 Comments