Ad Code

Ticker

6/recent/ticker-posts

કૃષિ વૈવિધ્યકરણ યોજના ૨૦૨૧

ખેતીવાડી માટેની યોજના

કૃષિ વૈવિધ્યકરણ યોજના ૨૦૨૧


કૃષિ વૈવિધ્યકરણ યોજના

 • કૃષિ વૈવિધ્યકરણ યોજના આદીજાતિ વિસ્તાર ના લોકો માટે અમલમાં મુકવામાં આવેલ છે, જેથી આદિજાતિ વિસ્તારના આદિજાતિ લોકોને કૃષિ થકી વધુ આવક મેળવતા થઇ શકે. આ પ્રોજેક્ટની અંતર્ગત સારી ગુણવત્તાના બિયારણ તથા ખાતરની કીટનું વિતરણ અને ખેતીને લગતી જરૂરી તાલીમ આપવમાં આવે છે.


લાભ કોને મળે?

 • નોંધાયેલ અનુસુચિત જનજાતિના ખેડૂતોને.


કેટલો લાભ મળે?

 • પ્રમાણિત બિયારણ અને ખાતરની કીટ વિતરણ કરવામાં આવે છે.

 • પ્રમાણિત બિયારણ: મકાઈ, રીંગણ, ટામેટા, ભીંડા, કારેલા, દુધી.

 • ખાતર: યુરીયા, NPK, AS.

 • લાભાર્થી ફાળો : રૂ.૫૦૦ /- રોકડા લેવામાં આવે છે.


યોજનાની અરજી પદ્ધતિ-

 • જીલ્લા પ્રાયોજના કચેરીએ જઈ ફોર્મ અરજી કરવાની હોય છે.


અમલીકરણ સંસ્થા-

 • જીલ્લા પ્રાયોજના કચેરી

Post a Comment

0 Comments