ખેતીવાડી માટેની યોજના
સહાયનું ધોરણ
NFSM (Oilseeds and Oil Palm)
• ખરીદ કિમતના ૫૦% અથવા રુ. ૧૫૦૦૦ ની મર્યાદામાં બેમાંથી જે ઓછુ હોય તે (hdpe પાઇપ માટે રુ. ૫૦/મીટર, pvc પાઇપ માટે રુ. ૩૫/મીટર તથા hdpe લેમીનેટેડ વુવન લે ફ્લેટ પાઇપ માટે રુ. ૨૦/મીટર)
NFSM PULSES
• ખરીદ કિમતના ૫૦% અથવા રુ. ૧૫૦૦૦ પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછુ હોય તે, (hdpe પાઇપ માટે રુ. ૫૦/મીટર, pvc પાઇપ માટે રુ. ૩૫/મીટર તથા hdpe લેમીનેટેડ વુવન લે ફ્લેટ પાઇપ માટે રુ. ૨૦/મીટર)
NFSM WHEAT

NFSM RICE
• રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન ડાંગર પાક માટે કિંમતના ૫૦ % અથવા રૂ.૧૫૦૦૦/- પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછું હોય તે, HDPE પાઇપ માટે રૂ. ૫૦/- પ્રતિ મીટર, PVC પાઇપ માટે રૂ. ૩૫/- પ્રતિ મીટર અને HDPE Laminated Woven lay flat Tubes માટે રૂ. ૨૦/- પ્રતિ મીટર પ્રતિ લાભાર્થી.
NFSM- Nutri Cereal
• ખરીદ કિમતના ૫૦% અથવા રુ. ૧૫૦૦૦ પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછુ હોય તે, (hdpe પાઇપ માટે રુ. ૫૦/મીટર, pvc પાઇપ માટે રુ. ૩૫/મીટર તથા hdpe લેમીનેટેડ વુવન લે ફ્લેટ પાઇપ માટે રુ. ૨૦/મીટર)
AGR-4
• અનુસુચિત જાતિનાં ખેડૂતો માટે એ.જી.આર-૪ યોજના હેઠળ ખરીદ કિંમતના ૭૫% અથવા રૂ. ૨૨,૫૦૦/- પ્રતિ લાભાર્થી બે માંથી જે ઓછુ હોય તે, HDPE પાઈપ માટે રૂ.૫૦/- પ્રતિ મીટર, PVC પાઈપ માટે રૂ.૩૫/- પ્રતિ મીટર અને HDPE laminated woven flat tube પાઈપ માટે રૂ. ૨૦/- પ્રતિ મીટર
AGR-3
• ખરીદ કિંમતના ૭૫% અથવા રૂ.૨૨,૫૦૦/- પ્રતિ લાભાર્થી બે માંથી જે ઓછુ હોય તે, HDPE પાઈપ માટે રૂ.૫૦/- પ્રતિ મીટર, PVC પાઈપ માટે રૂ.૩૫/- પ્રતિ મીટર અને HDPE laminated woven flat tube પાઈપ માટે રૂ.૨૦/- પ્રતિ મીટર
AGR-3(OST)

AGR-14

યોજનાની અરજી પદ્ધતિ-
• ઓનલાઈન લિંક-
https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx
અમલીકરણ સંસ્થા-
• જીલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી
અન્ય શરતો-
• ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.
• ઘટક્ના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા- ૧૦ વર્ષ
0 Comments