Ad Code

Ticker

6/recent/ticker-posts

ઘટક - ‘પાવર થ્રેશર’ સહાય યોજના

ઘટક - ‘પાવર થ્રેશર’ સહાય યોજના


કોને લાભ મળે?

 • ખેડૂત ખાતેદાર, જેના નામે જમીન હોય (દરેક યોજના માટે)


શું લાભ મળે?

 1. (AGR-2 FM) અને NFSM (OS & OP) યોજનામાં દર ૧૦ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે.

 • સામાન્ય ખેડૂતને કુલ ખર્ચના ૪૦% અથવા રૂ.૨૫,૦૦૦/- (૨૦ BHP સુધી), રૂ.૩૦,૦૦૦/- (૨૦-૩૫ BHP સુધી, રૂ.૮૦,૦૦૦/- (૩૫ BHP થી વધુ), તેમજ નાના/સીમાંત/મહિલા ખેડૂતને કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૩૦,૦૦૦/- (૨૦ BHP સુધી), રૂ. ૪૦,૦૦૦/- (૨૦-૩૫ BHP સુધી), રૂ.૧,૦૦,૦૦૦/- (૩૫ BHP થી વધુ) એ બે માંથી જે ઓછું હોય તે.


 2. NFSM(Pluses) યોજનામાં ખેડૂત દર ૧૦ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે.

 • સામાન્ય ખેડૂતને કુલ ખર્ચના ૪૦% અથવા રૂ.૮૦,૦૦૦/- (૩૫ BHP થી વધુ), તેમજ નાના/સીમાંત/મહિલા ખેડૂતને કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૧,૦૦,૦૦૦/- (૩૫ BHP થી વધુ) એ બે માંથી જે ઓછું હોય તે.


અરજી સાથે જરૂરી પુરાવાઓ

 • અરજી કરેલ હોય તેની નકલ

 • જાતિનો દાખલો (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે)

 • જમીનના દસ્તાવેજ ૭-૧૨ નો ઉતારો

 • બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક

 • આધારકાર્ડ ની નકલ

(દરેક પુરાવાઓ ગ્રામ સેવકને રજુ કરવા.)


અરજી ક્યાં કરવી?

ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.


ઓનલાઈન અરજી કરવા લિંક

https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx

Post a Comment

0 Comments