કોને લાભ મળે?
• ખેડૂત ખાતેદાર, જેના નામે જમીન હોય (દરેક યોજના માટે)
શું લાભ મળે?
1. (AGR-50) યોજનામાં દર ૧૦ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે.
• ખરીદ કિમતના ૨૫% અથવા રૂ. ૪૫,૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે પ્રમાણે (૪૦ હો.પા. સુધી) મળી શકે.
• ખરીદ કિમતના ૨૫% અથવા રૂ. ૬૦,૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે પ્રમાણે (૪૦-૬૦ હો.પા. સુધી) મળી શકે.
અરજી સાથે જરૂરી પુરાવાઓ
• અરજી કરેલ હોય તેની નકલ
• જાતિનો દાખલો (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે)
• જમીનના દસ્તાવેજ ૭-૧૨ નો ઉતારો
• બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક
• આધારકાર્ડ ની નકલ
(દરેક પુરાવાઓ ગ્રામ સેવકને રજુ કરવા.)
અરજી ક્યાં કરવી?
ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઓનલાઈન અરજી કરવા લિંક
https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx
0 Comments