Ad Code

Ticker

6/recent/ticker-posts

ખેતીના અન્ય ઓજાર/સાધન માટે સહાય યોજના

ખેતીવાડી માટેની યોજના

ખેતીના અન્ય ઓજાર/સાધન માટે સહાય યોજના

સહાયનું ધોરણ

AGR 2 (FM)

 • આ ધટક હેઠળ ફર્ટીલાઇઝર બ્રોડકાસ્ટર, પ્લાસ્ટીક મલ્ચ લેઇંગ મશીન, સ્લેશર, સ્ટબલ શેવર, મલ્ચર સાધનોની સહાય માટે અરજી કરી શકાશે. સામાન્ય વર્ગના ખેડૂતો માટે : નાના/ સિમાંત; મહિલા ખેડૂત લાભાર્થી માટે - કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૧૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. - અન્ય ખેડૂત લાભાર્થી માટે - કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૧૨ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.


AGR 3 (FM)

 • આ ધટક હેઠળ ફર્ટીલાઇઝર બ્રોડકાસ્ટર, પ્લાસ્ટીક મલ્ચ લેઇંગ મશીન, સ્લેશર, સ્ટબલ શેવર, મલ્ચર સાધનોની સહાય માટે અરજી કરી શકાશે. કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૧૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. - અન્ય ખેડૂત લાભાર્થી માટે - કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૧૨ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.


AGR 4 (FM)

 • આ ધટક હેઠળ ફર્ટીલાઇઝર બ્રોડકાસ્ટર, પ્લાસ્ટીક મલ્ચ લેઇંગ મશીન, સ્લેશર, સ્ટબલ શેવર, મલ્ચર સાધનોની સહાય માટે અરજી કરી શકાશે. ખેડૂત લાભાર્થી માટે - કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૧૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. - અન્ય ખેડૂત લાભાર્થી માટે - કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૧૨ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.


SMAM-Sub Mission on Agricultural Mechanization

 • આ ધટક હેઠળ ફર્ટીલાઇઝર બ્રોડકાસ્ટર, પ્લાસ્ટીક મલ્ચ લેઇંગ મશીન, સ્લેશર, સ્ટબલ શેવર, મલ્ચર સાધનોની સહાય માટે અરજી કરી શકાશે. સબમીશન ઓન એગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન : અનુ. જાતિ / જનજાતિ; નાના / સિમાંત; મહિલા ખેડૂતો માટે : રૂ. ૬૩ હજાર અને અન્ય લાભાર્થીને રૂ. ૫૦ હજાર.


યોજનાની અરજી પદ્ધતિ-

 • ઓનલાઈન લિંક- 

https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx


અમલીકરણ સંસ્થા-

 • જીલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી


અન્ય શરતો-

 • ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે


 • ઘટક્ના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા- ૦૭ વર્ષ

Post a Comment

0 Comments