કોને લાભ મળે?
• ખેડૂત ખાતેદાર, જેના નામે જમીન હોય (દરેક યોજના માટે)
શું લાભ મળે?
1. (AGR-2 FM) યોજનામાં દર ૭ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે.
• સામાન્ય ખેડૂતને કુલ ખર્ચના ૪૦% અથવા રૂ.૧૬,૦૦૦/- (૨૦ BHP સુધી), રૂ.૨૫,૦૦૦/- (૨૦-૩૫ BHP), રૂ. ૪૦,૦૦૦/- (૩૫ BHP થી વધુ), તેમજ નાના/સીમાંત/મહિલા ખેડૂતને કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૨૦,૦૦૦/- (૨૦ BHP સુધી), રૂ.૩૦,૦૦૦/- (૨૦-૩૫ BHP સુધી) રૂ.૫૦,૦૦૦/- (૩૫ BHP થી વધુ) એ બે માંથી જે ઓછું હોય તે.
અરજી સાથે જરૂરી પુરાવાઓ
• અરજી કરેલ હોય તેની નકલ
• જાતિનો દાખલો (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે)
• જમીનના દસ્તાવેજ ૭-૧૨ નો ઉતારો
• બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક
• આધારકાર્ડ ની નકલ
(દરેક પુરાવાઓ ગ્રામ સેવકને રજુ કરવા.)
અરજી ક્યાં કરવી?
ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઓનલાઈન અરજી કરવા લિંક
https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx
0 Comments