Ad Code

Ticker

6/recent/ticker-posts

Gujarat Police Constable Bharti 2022 | Gujarat LRD bharti 2022


 :: તા.૧૧.૦૪.૨૦૨૨ ::

તા.૧૦/૦૪/ર૦રરના રોજ લેવાયેલ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોની OMR Sheetની સ્કેનીંગ પ્રક્રિયા પૂર્ણ થયેલ છે અને તેમની OMR Sheet અપલોડ કરવામાં આવેલ છે. જે ડાઉનલોડ કરવા માટે અહી કલીક કરો....

તા.૧૦/૦૪/ર૦રરના રોજ લેવાયેલ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની હંગામી જવાબ ચાવી (Provisional Answer Key) જોવા માટે અહી કલીક કરો....

નોંધઃ
(૧) હંગામી જવાબ ચાવી (Provisional Answer Key) પ્રશ્નપત્ર સીરીઝ-એ મુજબની મૂકવામાં આવેલ છે.
(ર) આ જવાબ ચાવી માત્ર ઉમેદવારોના માર્ગદર્શન માટે મુકવામાં આવેલ છે. અત્યારે બોર્ડનું ધ્યાન OMR સ્કેનીંગ કરી અપલોડ કરવા પર હોઇ, જવાબ ચાવી પુનઃ ચેક કરી, ખાતરી કરી, વાંધા મેળવવા માટેની જવાબ ચાવી તથા તેની સામે વાંધા ઓનલાઇન રજુ કરવા માટેની લીંક હવે પછી મુકવામાં આવશે.

Post a Comment

0 Comments