ખેતીવાડી માટેની યોજના
સહાયનું ધોરણ
સેલ્ફ પ્રોપેલેડ, ટ્રેક્ટર ઓપરેટેડ,૧૪ ફીટ કટર બાર સુધી:
• સામાન્ય ખેડૂત: ખર્ચના ૪૦% અથવા રૂ. ૬.૪૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે,
નાના/સિમાંત/મહિલા/અનુ. જાતિ-જનજાતિના ખેડૂતો: ખર્ચના ૫૦% અથવા રૂ. ૮ લાખ એ બે માંથી જે ઓછુ હોય,
ટ્રેક્ટર ઓપરેટેડ,૧૦ ફીટ કટર બાર સુધી:
• સામાન્ય ખેડૂત: ખર્ચના ૪૦% અથવા રૂ. ૨.૪૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય,
નાના/સિમાંત/મહિલા/અનુ. જાતિ-જનજાતિના ખેડૂતો: ખર્ચના ૫૦% અથવા રૂ. ૩ લાખ એ બે માંથી જે ઓછુ હોય
ટ્રેકટર,૬-૮ ફીટ કટર બાર:
• સામાન્ય ખેડૂત: ખર્ચના ૪૦% અથવા રૂ. ૮.૮૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય, નાના/સિમાંત/મહિલા/અનુ. જાતિ-જનજાતિના ખેડૂતો: ખર્ચના ૫૦ % અથવા રૂ. ૧૧ લાખ એ બે માંથી જે ઓછુ હોય
ટ્રેકટર, ૬ ફીટ કટર બારથી નીચે:
• સામાન્ય ખેડૂત: ખર્ચના ૪૦% અથવા રૂ. ૫.૬૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય, નાના/સિમાંત/મહિલા/અનુ. જાતિ-જનજાતિના ખેડૂતો: ખર્ચના ૫૦% અથવા રૂ. ૭ લાખ એ બે માંથી જે ઓછુ હોય
યોજનાની અરજી પદ્ધતિ-
ઓનલાઈન લિંક-
https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx
અમલીકરણ સંસ્થા-
જીલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી
અન્ય શરતો-
ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે
0 Comments